સાંભળવાના મશીનની ખરીદી!
સાંભળવાના મશીનની ખરીદી!
ભૂરો : hearing aid machine {મોટેથી સાંભળવાનું મશીન} કેટલાનું છે??
દુકાનદાર : 20 રૂપિયાથી લઈને 20000 રૂપિયા સુધીનું.
ભૂરો : 20 રૂપિયા નું બતાવો..
દુકાનદાર: આ લો કાનમાં ભરાવવાનું બટન અને બટનથી શર્ટના ખિસ્સા સુધીનો વાયર…..
ભૂરો : આ કામ કેવી રીતે કરે છે?
દુકાનદાર : આ કાંઈ કામ નથી કરતું પણ આ લાગેલું જોઈને લોકો જોર જોરથી બોલશે અને તમને સાંભળવાની તકલીફ નહીં પડે…!!
અમદાવાદમાં આ સૌથી વધારે વેચાય છે….!!
????????????
Read jokes here.