પાગલખાનાનો ડોક્ટર અને પત્રકાર
પાગલખાનાનો ડોક્ટર અને પત્રકાર
એક પાગલખાના માં ડોક્ટરનું ઇન્ટરવ્યૂ લઈ રહેલા મહિલા પત્રકાર શ્રીમતી જલ્પા દેવી એ ડોક્ટર ને પ્રશ્ન કર્યો..
“તમને કેવી રીતે ખબર પડે કે કોણ માનસિક રોગી છે અને કોણ નથી ?? “
ડોકટર:- અમે એક વોશિંગ મશીન પાણીથી આખું ભરી દઈએ છીએ અને દર્દી ને
એક ચમચી
એક ગ્લાસ અને
એક ડોલ આપીને કહીએ છીએ કે આ વોશિંગ મશીનને ખાલી કરો…
મહિલા પત્રકાર જલ્પાદેવી :- અરે વાહ ખૂબ સરસ કીમિયો છે. જે નોર્મલ વ્યક્તિ હશે એ ડોલ નો ઉપયોગ કરશે, કારણ કે એ ગ્લાસ અને ચમચી કરતા મોટી હોય છે..
ડોકટર:- જી નહીં. નોર્મલ વ્યક્તિ મશીનમાં રહેલ ડ્રેનના બટનને ઘુમાવીને મશીનને ખાલી કરશે…
હવે તમે 39 નંબરના બેડ ઉપર જાવ એટલે તમારી સરખી તપાસ કરી શકીએ..????????????
વાંચતી વખતે જો તમે પણ ડોલનો વિચાર કર્યો હોય તો તમે બેડ નંબર 40 પર ગોઠવાઈ જાઓ. ????????????
Click here to read more jokes.