દાદીમાના રામબાણ ઘરેલુ ઉપચાર

દાદીમાના રામબાણ ઘરેલુ ઉપચાર

દાદીમાના રામબાણ ઘરેલુ ઉપચાર

ગુજ્જુમિત્રો, આપણા પૂર્વજો ઘરગથ્થુ ઇલાજ વાપરતા હતા જે આપણે ભુલી જ ગયા છીએ. એમને કયારેય આજકાલ ની બીમારી નહોતી થતી. અહીં હું મારાં દાદીમાના રામબાણ ઘરેલુ ઉપચાર લખી રહી છું. આ ૫૬ ઉપચારને અજમાવી જુઓ અને હંમેશાં સ્વસ્થ રહો. શક્ય હોય તો તમારા સ્નેહીજનોને અવશ્ય મોકલજો .

તાવ શરદી માં તુલસી,

કાકડા માં હળદર,

ઝાડા માં છાશ જીરું,

ધાધર માં કુવાડીયો,

હરસ મસા માં સુરણ,

દાંત માં મીઠું,

કૃમી માં વાવડિંગ,

ચામડી માં લીંબડો,

ગાંઠ માં કાંચનાર,

સફેદ ડાઘ માં બાવચી,

લીંબુ

ખીલ માં શિમલકાંટા,

લાગવા કે ઘા માં ઘા બાજરીયું,

દુબળાપણા માં અશ્વગંધા,

નબળા પાચન માં આદુ,

અનિંદ્રા માં ગંઠોડા,

ગેસ માં હિંગ,

અરુચિ માં લીંબુ,

એસીડીટી માં આંબળા,

અલ્સર માં શતાવરી,

અળાઈ માં ગોટલી,

પેટ ના દુખાવા માં કાકચિયા,

ઉધરસ માં જેઠીમધ,

પાચન વધારવા ફુદીનો,

સ્ત્રીરોગ માં એલોવીરા અને જાસૂદ,

શરદી ખાંસી માં અરડૂસી,

શ્વાસ ખાંસી માં ભોંય રીંગણી,

યાદશક્તિ વધારવા બ્રાહ્મી,

મોટાપો ઘટાડવા જવ,

કિડની સફાઈ કરવા વરિયાળી,

તાવ દમ માં ગલકા,

વા માં નગોડ,

સોજા કે મૂત્રરોગ માં સાટોડી,

કબજિયાત અને ચર્મ રોગ માં ગરમાળો,

હદયરોગ માં દૂધી,

વાળ નું સૌંદર્ય વધારવા જાસૂદ,

દાંત અને ચામડી માટે કરંજ,

મગજ અને વાઈ માટે વજ,

તાવ અને અરુચિ માટે નાગર મોથ,

શરીર પુષ્ટિ માટે અડદ,

સાંધા વાયુ માટે લસણ,

આંખ અને આમ માટે ગુલાબ,

વાળ વૃદ્ધિ માટે ભાંગરો,

અનિંદ્રા માટે જાયફળ,

લોહી સુધારવા હળદર,

Turmeric

ગરમી ઘટાડવા જીરું,

ત્રિદોષ માટે મૂળા પાન,

પથરી માટે લીંબોળી અને પાન ફૂટી,

કફ અને દમ માટે લિંડી પીપર,

હિમોગ્લોબીન માટે બીટ અને ફિંદલા,

કંપ વા માટે કૌચા બી,

આધાશીશી માટે શિરીષ બી,

ખરાબ સ્વપ્ન માટે ખેર,

ફેક્ચર માટે બાવળ પડીયા,

માથા ના દુખાવા માટે સહદેવી,

આંખ કાન માટે ડોડી ખરખોડી,

ડાયાબીટીસ માટે ગળો અને આંબળા.

ગુજજુમિત્રો, આરોગ્ય સંબંધિત લેખો વાંચવા માટે અમારા તંદુરસ્તીની ચાવીની મુલાકાત અવશ્ય લેજો.

દર મહિને એકવાર ઈમેલ દ્વારા અમારા ટોપ આર્ટીકલ ની માહિતી મેળવવા માટે અમારા બ્લોગને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *