ડાયાબિટીસ માટે બાપુજીનું લોજીક
ડાયાબિટીસ માટે બાપુજીનું લોજીક
પુત્ર: બાપુજી તમને ડાયાબિટીસ નથી તો મને કેમ થયું??
બાપુજી: બેટા ડાયાબિટીસ વારસાગત નહીં પણ સંગત થી આવે છે.
તારી બા નું નામ કડવી બેન છે એટલે મને નાં થયો
અને તારી ઘરવાળી નું નામ સ્વીટી છે
અને વળી પાછો તું આખો દિવસ હની હની કહીને બોલાવે રાખે છે
એટલે તને થયો!!!
Also read : શું તમને એપેન્ડિક્સ નો દુખાવો થાય છે? અજમાવો આ ૧૧ ઘરેલુ ઉપાય