વડીલના ચશ્માના નંબર
વડીલના ચશ્માના નંબર
એક વડીલ ચશ્માના નંબર કઢાવવા ગયાં.
ઓપ્ટિશિયને બંન્ને આંખ સામે ફ્રેમમાં 3.5 નંબરના લેન્સ મૂકી કહ્યું: સામે લખ્યું છે તે વાંચો…
વડીલ : જૂ.. ની… પુ…રા..ની……. પત્ની…. આપો…….ને…….મ…ન…મો..હક…..લૈલા…લઇ જા…ઓ
ઓપ્ટિશિયને લેન્સ બદલાવી 4 નંબરના મૂક્યાં અને ફરીથી વાંચવા કહ્યું.
વડીલ : જૂની પુરાની પસ્તી આપો ને, મનમોહક થેલા લઇ જાઓ.
ઓપ્ટિશિયન : કયુ સારું…?
વડીલ :પહેલાં વાળું …. ????