ગુરૂ પાસે જતાં પહેલા આટલું ધ્યાન રાખો
ગુરૂ પાસે જતાં પહેલા આટલું ધ્યાન રાખો
ગુરુદ્વાર પર જયારે જવું હોય તો હૃદય શુદ્ધ કરી ને જવું….
જ્યારે ગુરુની વાત સાંભળવી, તમારા કાન ખુલ્લા રાખો…
જ્યારે ગુરુમાં વિશ્વાસ કરવો, હોય તો તમારી આંખો બંધ રાખો…
જ્યારે ગુરુને અર્પણ થવુ હોય તો તમારું હૃદય ખુલ્લુ રાખો ……
જ્યારે ગુરુનો સત્સંગ સાંભળવો હોય તો મોં બંધ રાખો …
ગુરુની સેવા ક્યારે કરવી હોય તો ઘડિયાળ બંધ રાખો…..
જ્યારે ગુરુ પાસે વિનંતી કરવી હોયતો દિલ ખોલી દેવુ… !!!
- બેસ્ટ રિઝલ્ટ માટે ધોરણ 10 બોર્ડની પરીક્ષા ની તૈયારી કેવી રીતે કરવી?
- પલાળેલી બદામ ખાવાના ફાયદા: સારા સ્વાસ્થ્યની પાકી ગેરેંટી
- મોબાઇલ ડિટોક્સ: મોબાઈલ ફોન ની કુટેવ કેવી રીતે છોડવી
- સરળતાથી ગર્ભ રાખવા માટે ઉપાય : ભાવિ માતાપિતા માટે વ્યવહારુ ટિપ્સ
- ભારતમાં શાકાહારીઓ માટે આલ્કલાઇન ખોરાક ની સંપૂર્ણ માર્ગદર્શિકા


