ભાભી નું અગત્યનું કામ શું હતું?

ભાભી નું કામ

ભાભી નું અગત્યનું કામ શું હતું?

આજે સવારે એક ભાભીનો મને વોટ્સએપ પર મેસેજ આવ્યો કે , તમારાં ભાઈ ઓફિસે જાય એ પછી તમે મારાં ઘરે એકલાં આવજોને, કોઈ અગત્યનું કામ છે.

આ સાંભળીને મને તેમના પર શંકા ગઈ. ભાભી નું કામ શું હશે?

ભાઈનાં ગયા પછી હું તેના ઘરે ગયો..

અને મારી શંકા સાચી સાબિત થઈ..

એણે પહેલા મને કસમ ખવડાવી કે એને મને આજે એકલાં કોના માટે બોલાવ્યાં છે એ હું કોઈને કહીશ નહીં.

આ રહસ્ય ફક્ત મારા અને તેનાં વચ્ચે જ રહેશે.

અને પછી તેણે મારાં હાથ માં
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
2000ની 24 નોટ પકડાવીને કહ્યું કે પ્લીઝ આ નોટોને બદલાવીને 500-500ની નોટો લઈ આવજોને…
😅😅 🤣

ચહેરા પર ના અણગમતા વાળ દૂર કરવા અજમાવો આ ૩ ઉપાયો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *