પત્નીનો નવા વર્ષનો સંકલ્પ
પત્નીનો નવા વર્ષનો સંકલ્પ
પત્ની: હું નવા વરસે સંકલ્પ કરું છું કે તમે પાણી માંગશો તો શરબત આપીશ…
દુધ માંગશો તો ખીર આપીશ …રોટલી માંગશો તો પરાઠા આપીશ… અને…
પતિ : ફેરવી ફેરવીને કહે છે એનાં કરતાં સીધું જ કહે ને કે ગમે તે કરીશ પણ તમે કહેશો એમ તો નહી જ કરું.
????????
Read more Gujarati here.