સેલ ની સાચી પરિભાષા કઈ? પત્ની જ સાચી ગુરુ!

ભાભી નું કામ

સેલ ની સાચી પરિભાષા કઈ? પત્ની જ સાચી ગુરુ!

ભણતો હતો ત્યારે એક મૂંઝવણ હતી કે સેલ ની સાચી પરિભાષા કઈ થાય?

૧) બાયોલોજી નાં સર કહે સેલ એટલે શરીર નાં કોષો

૨) ફિઝિક્સ નાં સર કહે સેલ એટલે બેટરી

૩) ઇકોનોમિક્સ નાં સર કહે સેલ એટલે વેચાણ

૪) અંગ્રેજી નાં સર કહે સેલ એટલે મોબાઇલ

૫) કેમેસ્ટ્રી નાં સર કહે સેલ એટલે ટિયર ગેસ

૬) ઇતિહાસ નાં સર કહે સેલ એટલે જેલ

ભણવાનું જ છોડી દિધું, જો શિક્ષકો જ એકમત ના હોય, ત્યાં ભણી ને શું ફાયદો !

લગ્ન કર્યા પછી સાચું જ્ઞાન મળ્યું, જ્યારે પત્ની એ બતાવ્યું કે,

સેલ એટલે ડિસ્કાઉન્ટ!!!!

ઘરડાં માવતરને બોલતા ન રોકો : યાદશક્તિ ઓછી થવી અટકશે

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *