બાપુ ની લોટરી લાગી ગઈ

joke

બાપુ ની લોટરી લાગી ગઈ

અરજણ બાપાએ લોટરીમાં પૈસા લગાવ્યા ને કરોડપતિ થઈ ગયા.

પત્રકારે પુછ્યુ બાપા કઈ રીતે?

બાપા કયે : હવારમાં ઉઠ્યો તો આકાશમા આઠ પક્ષી હતા ને તારીખ પણ આઠ હતી તો ગુણાકાર કરીને ઈઠ્ઠોતેર નંબર લાગાવ્યાને લોટરી લાગી ગઈ.

પત્રકાર : પણ બાપા આઠ ગુણ્યા આઠ તો 64 થાય.

બાપા : તારી જેમ ભણેલ હોત તો હજુ આવા થેલા ઉપાડીને હાથમાં કેમેરો પકડીને રખડતો હોત.

શિયાળામાં ત્વચા પર નાળિયેરનું તેલ લગાવવાથી ફાયદો થાય છે

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *