100 ની કિંમત

100 ની કિંમત

100 ની કિંમત

100લે ફિલ્મ છે

100નલ નામ છે

100લંકી અટક છે

100ની પણ અટક છે

100નેરી કલર છે

100ડા પીવાય છે

100ફા પર બેસાય છે

100નું પહેરાય છે

100નપરી હોય છે

100ય થી સિવાય છે

100મ એક વાર છે

100બત એવી અસર હોય છે

100ની નોટ હોય છે

100દા શેર માર્કેટ માં થાય છે

100પારી પાન મા ખવાય છે

100મનાથ મંદિર છે

100ફ્ટ ડ્રિન્ક પીવાય છે

અને હેરાન કરીને 100રી કહેવાય છે

“યુ આર 100 સ્વીટ” પણ કહેવાય છે.

એક બાકી રહી ગયું…100મ રસ પીવાય છે ..????????

Read more jokes.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *