શું તમને ગુસ્સાનું કારણ ખબર હોય છે?

શું તમને ગુસ્સાનું કારણ ખબર હોય છે?
દરેક વાર
ગુસ્સાનું કારણ
નફરત નથી હોતી,
ક્યારેક
ચિંતા, કાળજી અને પ્રેમ
પણ હોઈ શકે છે…
ગુજજુમિત્રો, આજે તમે ગુસ્સાનું કારણ સમજજો અને સાચી લાગણી ની કદર કરજો!
આ પણ વાંચો: ડિપ્રેશન ના લક્ષણો અને ઈલાજ વિષે સંક્ષિપ્ત અને સચોટ લેખ