એક પત્ની ના પાંચ વરદાન
એક પત્ની ના પાંચ વરદાન
એક મહિલાના અખંડ વ્રતથી પ્રસન્ન થઇને ભગવાન પ્રગટ થયા અને તેને પાંચ વરદાન માગવાનું કહ્યું… આ મહિલા બીજું કોઈ નહી પણ એક ભોળી પત્ની હતી. જાણો એ પત્ની ના પાંચ વરદાન.
મહિલા :
(૧) મારો પતિ મારા વગર
ક્યાય ન જાય…
ભગવાન : બીજું ?
મહિલા :
(૨) મારા પતિના જીવનમાં
મારાથી વધુ મહત્વનું કાંઈ ન
હોય…
ભગવાન : ત્રીજું ?
મહિલા :
(૩) તેને ઊંઘ ત્યારે જ આવે
જયારે હું તેની બાજુમાં હોઉં…
ભગવાન : ચોથું ?
મહિલા :
(૪) જયારે સવારે તેની આંખ
ખુલે તો સૌથી પહેલા મને જ
જુવે…
ભગવાન : પાંચમું ?
મહિલા :
(૫) જો મને એક નાની એવી
પણ ઈજા થઇ જાય તો મારો
પતિ દુ:ખથી કંપી ઉઠે…!!
ભગવાન : પુરૂં…??
મહિલા : બસ ભગવાન
એટલું જ…🙏
ભગવાન : તથાસ્તુ…!!
.
.
.
.
.
.
.
અને તુરંત તે મહિલા એક
સ્માર્ટફોનમાં ફેરવાઈ ગઈ…!!
🤪🤫🤣😂😅
(એકવાર ફરી વાંચી લો)
Also read : સ્પેસ ટ્રાવેલ્સ ની ઓફિસમાં ગુજ્જુભાઈ ની કોમેડી