નોની, તારો મહિમા અપરંપાર – જાણો નોની ના અકસીર ફાયદા
ગુજજુમિત્રો, મેં ઘણીવાર નોની ફળ અને તેના જ્યુસ વિષે સાંભળ્યું છે. હાલમાં મને ઉત્સુકતા થઈ કે આ નોની છે શું અને તેના આટલા વખાણ કેમ કરે છે લોકો. મેં જે વાંચ્યું અને સમજ્યું એ તમારા માટે આ લેખમા રજૂ કરું છું. મને આશા છે કે નોની ના ફાયદા વાંચીને તમને પણ તેનું નિયમિત સેવન કરવાની પ્રેરણા મળશે.
નોની શું છે?
નોની એક પ્રકાર નુ ફળછે. તે દેખાવ માં અનાનસ જેવુ લાગે છે. જે વિસ્તાર માં જ્વાળામુખી ફાટ્યો. હોય તે જમીન પર ૩.૫ વર્ષ પછી નોની નો છોડ ઉગે છે. નોની ના અભ્યાસ માટે World Noni Research Foundation નામની સંસ્થા કાર્યરત છે.
નોની ના ગુણ
નોની ની અંદર એક – બે નહીં પણ પૂરાં ૧૬૦+ પોષકતત્ત્વો આવેલા છે. તેમાં ડેમના કેંથાલ નામ નુ દ્રવ્ય આવેલુ છે જે આયુર્વેદ અનુસાર અમૃત સમાન છે.
ORAC મૂલ્ય
મિત્રો, ORAC મૂલ્ય એ ગુણનું માપદંડ છે કે જે-તે ફળ માં એન્ટિ ઓક્સિડન્ટ કેટલા પ્રમાણ માં છે, તમે સમજી શકો છો કે જેટલા ORAC વધારે એટલું તંદુરસ્તી માટે સારું. વધુ જાણકારી માટે અહીં ક્લીક કરો : સ્વાસ્થ્યના સૈનિકો – ORAC મૂલ્ય
અહીં હું નોની ના ORAC મૂલ્ય ની સરખામણી માં અન્ય ફળો ના આંકડાઓ પણ લખી રહી છું જેથી તમને અંદાજો આવી શકે કે નોની કેટલું લાભદાયી છે.
- સફરજન : ૩,૦૮૨
- સંતરું: ૭૨૬
- કેળું: ૭૯૫
- નોની: ૩,૪૦,૦૦૦
નોની ના ફાયદા
- કબજીયાત : નોની ને રેગ્યૂલર લેવાથી તે પેટ સાફ કરે છે.
- કેન્સર : કેન્સર ના દર્દી ને પહેલા અથવા બીજા સ્ટેજ નુ કેન્સર હોય તો આની અંદર નુ ડેમ્ના કેન્થલ દ્રવ્ય કેન્સર ની ગાંઠ ને તોડી ને બહાર કાઢે છે.
- ડાયાબિટીસ: દરરોજ ૩૦ml લેવાથી હાંફવા નુ બંધ થાય, આંખ માં છાલા પડવા નુ બંધ થાય અને ડાયાબિટીસ નોર્મલ કરે.
- હાર્ટ એટેક: ડેમ્ના કેન્થલ નામ નુ દ્રવ્ય લોહી ને વહેતુ રાખે. એટલે લોહી ની ગાંઠ ન થવા દે.
- HIV: HIV નો રોગ એવો છે જેને મટાડવા ની કોઇ દવા નથી. HIV નો દર્દી બહુ લાંબુ જીવન જીવી શકતો નથી. દર્દી જો દરરોજ નોની લેવા નુ ચાલુ રાખે તો તે ૨૦ થી ૩૦ વર્ષ વધારે જીવી શકે છે.
- કમરદર્દ: જો કોઇ ને કમરદર્દ હોય અને તે ૩ મહીના નોની લેવા તે નુ ચાલુ રાખે તો નોની સંપુર્ણપણે ‘કમરદર્દ મટાડી શકે છે.
અન્ય મહત્ત્વ ના ફાયદા
✔નખ વધે, વાળ વધે, સ્ક્રીન ગ્લો કરે..
✔કોષીકાઓ ને મજબુત બનાવે.
✔પાચન શક્તિ મજબુત બનાવે.
✔ખોરાક માંથી વધારે પોષક દ્રવ્યો મેળવે.
✔રોગ પ્રતીકારક શક્તિ માં વધારો કરે.
✔કેલોસ્ટ્રોલ નુ સ્તર ઓછુ કરે.
✔નશા ની આદત ઓછી કરાવે.
✔જો કોઇ ને ગેસ ની સમસ્યા હોય તો તે દૂર કરે.