ગુજરાતી ના અનોખા શોખ!!
ગુજરાતી ના અનોખા શોખ!!
(૧) ગુજરાતીઓની જાણીતી રમત – લાગી શરત
(૨) ગુજરાતીઓનો જાણીતો ખોરાક – ખા મારાં સમ
(૩) ગુજરાતીઓનું જાણીતું પીણું – મારૂં લોહી નાં પીશ
(૪) ગુજરાતીઓનું જાણીતું પ્રિય વાજીંત્ર – તંબુરો
(૫) ગુજરાતીઓનું જાણીતું કરીયાણું – તેલ લેવા જા
(૬) ગુજરાતીઓની જાણીતી કુસ્તીનો દાવ – એક ઉંધા હાથની પડશે ને
(7) ગુજરાતીઓની સૌથી વધુ વાર બોલાતી સગાઇ – સાલા
(8) ગુજરાતીઓની જાણીતી તંદુરસ્તી – પાડા જેવો
(9) ગુજરાતીઓનું પ્રિય પ્રાણી – ગધેડા જેવો
(10) ગુજરાતીઓનો ફેમસ આઇ ક્યુ – દોઢ ડાહ્યો
(11) ગુજરાતીઓનું ફેમસ ફરસાણ – લોચો પડી ગયો.
(12) ગુજરાતીઓનું ફેમસ ડેઝર્ટ – દિમાગનું દહીં થઈ ગયું.
(13)ગુજરાતીઓની બિન ખેતી લાયક જમીન – તારા બાપા નું કપાળ
ગુજ્જુમિત્રો, મને આશા છે કે તમને ગુજરાતી ના અનોખા શોખ જાણીને આનંદ થયો હશે.
Visit Gujjumitro daily.