નાકમાં ગાયના ઘી ના ટીપાં નાખવાના ૬ અદ્ભુત ફાયદા
નાકમાં ગાયના ઘી ના ટીપાં નાખવાના ૬ અદ્ભુત ફાયદા
નાકમાં ગાયના ઘીના 2-3 ટીપા નાખવાથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભ થાય છે. આ માટે ઘી ને પીગાળવું અને તાપમાન ઓછું થાય પછી માથું પાછળ ની બાજુ નામે એ રીતે બેસી જાઓ અથવા સૂઈ જાઓ. ત્યારબાદ રૂ ના પૂમડાં થી ઘી ની ટીપાં ને નાક માં નાખો. ચાલો ફટાફટ જાણીએ તેના ફાયદા.
નાકમાં ઘી નાખવાના ૬ અદ્ભુત ફાયદા
1) મનને અને મગજ ને શાંતિ મળે છે.
2) સ્મરણ શક્તિ અને આંખોની રોશની વધે છે.
3) માઈગ્રેનમાં રાહત મળે છે.
4) નાકની શુષ્કતા ગાયબ થઈ જાય છે.
5) વાળ ખરવાનું અને સફેદ થવાનું બંધ થાય છે અને નવા વાળ આવવા લાગે છે.
6) ગાયના ઘીના 2-3 ટીપા સાંજના સમયે બંને નસકોરામાં નાખવાથી અને રાત્રે નાભિ અને પગના તળિયામાં ગાયનું ઘી લગાવવાથી ગાઢ ઊંઘ આવે છે.
માપ : 2 થી 3 ટીપાં