આવતા જનમમાં મને શું મળશે?

આવતા જનમમાં મને શું મળશે?
એ પ્રશ્નનો જવાબ મેળવવા
કોઈનીય પાસે જવાની જરૂર નથી.
માત્ર આ જીવનમાં બીજાને તમે શું આપો છો , એ જાણી લો.
તમારા પ્રશ્નનો જવાબ તમને એમાંથી મળી રહેશે.
ALSO READ : શું તમારે જાણવું છે કે તમારા અંતિમ સંસ્કાર પછી સામાન્ય રીતે શું થશે?