ઇકો ફ્રેન્ડલી દિવાળી કેવી રીતે ઉજવાય?
ઇકો ફ્રેન્ડલી દિવાળી કેવી રીતે ઉજવાય??
સરળ રીત-
૧) રસોડા માં જાઓ.
૨) વાઈફ ના હાથે બનાવેલી દિવાળી ની મીઠાઈ અને ફરસાણ એની સામેજ ઉભા રહીને ખાવ.
૩) પછી હાથ સાફ કરતા કરતા ઠંડા કલેજે કહો..
“કંઈ પણ હોય સાલું મમ્મી ના હાથ નો મગસ, મોહનથાળ, ઘૂઘરા, મઠિયાં અને ચોળાફળી ની વાતજ આખી ડીફ્રન્ટ હોય છે.”
બસ પછી લાંબી આતસબાજી નો નિર્મલ આનંદ લો.
😂😂
Also read : રાજા, મંત્રી અને ક્લબ ૯૯ !!! – એક ગુજરાતી બોધ કથા