મગજની ક્ષમતા અને ઘરવાળી
મગજની ક્ષમતા અને ઘરવાળી
મગજની ક્ષમતા લગભગ 2.5 પેટાબાઈટ હોય છે.
1 પેટાબાઈટ = 1024 ટેરાબાઈટ
1 ટેરાબાઈટ = 1024 જીબી
મતલબ 16 જીબીની 1લાખ 56 હજાર પેન ડ્રાઈવ.
આટલા શક્તિશાળી મગજને
ઘરવાળી બે મીનીટમાં બગાડીને હેંગ કરી નાખે… બોલો. ????
પાછા એ જ મગજ ને બાજુ વાળા ભાભી એક સ્માઈલ માં રિપેર પણ કરી નાખે…
???????? એવું છે.
Read more jokes here.