તારક મહેતા નો પોપટલાલ
તારક મહેતા નો પોપટલાલ વાંઢો હતો. અત્તર છાંટી ને રાતે ઘર માં બેઠો હતો.
ત્યાં જીન આવ્યું, “બોલ્યું વાહ સરસ સુગંધ.. માંગ માંગ જે માંગે તે આપું.”
પોપટલાલ હરખ થી બોલ્યો, “હે જીન દાદા મને ઘરવાળી આપો…”
જીને ખુણામાં પડેલી સાવરણી ઉપાડી
ને ઘર વાળી આપ્યું!!! ????????????????????????
પોપટલાલ વાંઢા નો વાંઢો જ રહી ગયો!!!
Read more jokes here.