પહેચાન કૌન?

પહેચાન કૌન?
” બા ..હવે તમેય હુ આ ગવઢા ગઢપણે…સાનામાના મુંગા પડ્યા રેતા હોવ તો… મારા હાહરા ગામ માં જ્યાં ને ત્યાં જઈ ને હારુ હારુ બોલતાં હોય પણ…ભગવાન… તમે જાતી જિંદગી એ ય હખે થી રેવા નઈ દ્યો… આ તો હારુ છે કે મારા હાહરા કમાઈ ને લાવે છે નકર તમારા દિકરા કાઈ કમાતા નથી થોડોક તો વિચાર કરાય ને
હું ય હમણાં કમાવા નથ જાતી
નકર ખાવા ક્યાં જાહુ…
.
મારી ગગલી નો તો વિચાર કરો…બચાડી ને હજુ ભણવાનું અને પછી ફિલમ બિલમ માં આવવાનું બાકી છે
.
ચૂપચાપ પડ્યા રો ને એક ખૂણા માં
.
એય…તમને કઉ છું બાને ક્યાંક હમજાવોને…”
પહેચાન કૌન?
કાઠિયાવાડ માં ભૂલી પડેલ ઐશ્વર્યા રાય!!! ????
Read more jokes here.