Tagged: inspirational post
શું તમે જાણવા માંગો છો કે તમારા અંતિમ સંસ્કાર પછી સામાન્ય રીતે શું થશે? થોડા કલાકોમાં રડવાનો અવાજ સંપૂર્ણપણે બંધ થઈ જશે…! પરિવાર સંબંધીઓ માટે હોટલમાંથી ભોજન મંગાવવામાં વ્યસ્ત રહેશે…! પૌત્રો દોડતા અને રમતા...
ગુરુજી ની સંતવાણી : ગુરૂજી એ આપ્યો યુવક ને શ્રેષ્ઠ જીવન જીવવાનો મંત્ર એક સભામાં, ગુરુજીએ એક 30 વર્ષીય યુવકને તેમના પ્રવચન દરમિયાન ઉભા થવા કહ્યું. અને પૂછ્યું.. “તમે મુંબઈમાં જુહુ ચોપાટી પર ફરી...
ઈમાનદારી ની વાર્તા : સતયુગ નો પિતા અને કલિયુગ નો પુત્ર આજે ICU માં એકલો પલંગ માં બેઠા બેઠા ઈમાનદારી નો થાક ઉતારતા ઉતારતા વિચારી રહ્યો હતો ઈમાનદારી ના રસ્તે ચાલતા ચાલતા મને થાક...
તમારી ખુશીઓમાં અને દુ:ખમાં તમારી ખુશીઓમાં એ લોકોહાજર હોય છે જે તમનેગમતાં હોય છે, પણ તમારા દુ:ખમાં એ લોકોહાજર હોય છે જેને તમેગમતા હો છો. Also read: ગુજરાત ના નાથ દ્વારકાધીશ ની દ્વારકા નો...
ઈશ્વર નું ધારેલું જ થાય છે દરેક સમયે ઈશ્વર નું ધારેલું જ થાય છે, પરંતુ સુખ ના સમયે આ વાત સમજાતી નથી. Also read: પેસમેકર શું છે? – સંક્ષિપ્ત અને સરળ જાણકારી
ભૂતકાળનાં કર્મો જેમ કાલનું દુધ આજે દહીં બંને છે, તેમ ભૂતકાળનાં કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે. Also read: આજના પરિવર્તનના કળીકાળ માં આપણા સૌના જીવનમાં શું શું ઘટયું
દાદાનું ટેબલ – એક ગુજરાતી બોધકથા એક નાજુક વૃદ્ધ માણસ તેના પુત્ર, પુત્રવધૂ અને ચાર વર્ષના પૌત્ર સાથે રહેવા ગયો. વૃદ્ધ માણસના હાથ ધ્રૂજતા હતા, તેની દૃષ્ટિ અસ્પષ્ટ હતી, અને તેનું પગલું લથડતું હતું....
સમય જતાં ઓછી વાર લાગે છે સમય જતાં ઓછી વાર લાગે છે, પણ ફરી સમય આવતા ધણી વાર લાગે છે. Also read: ખાવાનું અને ઉપવાસ એવી રીતે કરો કે કાયા નીરોગી રહે
આજના પરિવર્તનના કળીકાળમા આપણા સૌના જીવનમાં શું શું ઘટયું………………… ૧ સૌ પ્રથમ કુટુંબ ટુંકુ થયુ૨ વ્યવહાર ટુંકા થયા૩ સંબંધો ટુંકા થયા૪ વય ટુંકી થઇ૫ ઉંઘ ટુંકી થઇ૬ મન ટુંકા થયા૭ મહેનત ટુંકી થઇ૮ વાળ...
મા અને સંતાન નો પ્રેમ જીવનભર કેમ રહે છે? – જાણો વિજ્ઞાન શું તમે જાણો છો કે મા અને સંતાન નો પ્રેમ જીવનભર કેમ રહે છે? આ કોઈ કવિની કલ્પના નથી પણ વિજ્ઞાન નું...