ડાબે – જમણે આગળ – પાછળ
લોકો ખોટું કરતી વખતેડાબે – જમણે આગળ – પાછળજોઈ લેતા હોય છે …બસ ઉપર જોવાનું ભૂલી જાય છે.
લોકો ખોટું કરતી વખતેડાબે – જમણે આગળ – પાછળજોઈ લેતા હોય છે …બસ ઉપર જોવાનું ભૂલી જાય છે.
પાણી તો દરેકને એક જેવું જ અપાય છેછતાં શેરડી મીઠી, દ્રાક્ષ ખાટી,કારેલું કડવું અને મરચું તીખું ઉગે છે.એનું કારણ પાણી નહીં પણ બીજ છેઆપણે આપણા મનમાં જેવાવિચારોનું વાવેતર કરીશું એવું જ ઉગશે.
જન્મ અને મૃત્યુ બંને મોંઘા થઈ ગયા છે.સિઝેરિયન વગર કોઈ આવતું નથી અનેવેન્ટિલેટર વગર કોઈ જતું નથી !!!
કાગળ ક્યારેય રોતાં નથીબસ એ માનવી ને રોવડાવી દે છેપછી એ ભલે ને પ્રેમપત્ર હોય,રિઝલ્ટ હોય કે પછી મેડિકલ રિપોર્ટ!
માનવી પોતાની ભૂલને“ભૂલ” નથી,એ સાબિત કરવામાંપોતાનું અમૂલ્ય જીવન ખર્ચી નાખે છે.
પ્રાર્થના શબ્દોથી નહિ… દિલથી થવી જોઈએ,કારણ કે ભગવાન એનું પણ સાંભળે છે,જે બોલી નથી શકતા..
લાઈબ્રેરી શોધવા છતાં પણ નથી મળતી અને હોટલો પર હોટલો ખુલતી જાય છે! કદાચ એટલે જ … મગજ નાના ને પેટ મોટા થતા જાય છે.