વિચાર કરવા જેવી વાત …
વિચાર કરવા જેવી વાત … સામે વાળી વ્યક્તિ જરા વધુ પડતી ભોળી હતી,એટલે જ તમે ચતુર કહેવાયા,એ વાત ભૂલતા નહીં. ❤️ માણસ ઉંમરલાયક તો થાય છે…પણ…….ઘણા ઓછા લોકો ઉંમર ને લાયક થાય છે…. ❤️...
વિચાર કરવા જેવી વાત … સામે વાળી વ્યક્તિ જરા વધુ પડતી ભોળી હતી,એટલે જ તમે ચતુર કહેવાયા,એ વાત ભૂલતા નહીં. ❤️ માણસ ઉંમરલાયક તો થાય છે…પણ…….ઘણા ઓછા લોકો ઉંમર ને લાયક થાય છે…. ❤️...
મફતમાં તો કુદરતે પણ,કાંઇ જ નથી આપ્યું.એક શ્વાસ લેવા માટે પણ,એક શ્વાસ છોડવો પડે છે.
કમાવા જઈએ ત્યારે…૧ કરતા ૨ મોટો ગણાય. સ્પર્ધામાં હોઈએ ત્યારે…૨ કરતા ૧ મોટો!
આવક પૂરતીન હોય ત્યારે ખર્ચામાં,અને જાણકારી પૂરતીન હોય ત્યારે ચર્ચામાં,મર્યાદા રાખવી જોઈએ !!!
કિનારે પહોંચવુંએટલું સહેલું નથી,અહીં, સાગરના મોઢે પણફીણ આવી જાય છે.
દુ:ખ ઘણું છે એમ ના કહો,સહનશક્તિ ઓછી છે એમ કહો…સહેતા આવડી જાય, તો…રહેતા પણ આવડી જાય છે…
જેમની પાસે રૂપિયા છે તેમને ખર્ચ કરવાના રસ્તા બંધ છે. અને જેમની પાસે રૂપિયા નથી તેમને કમાવવાના રસ્તા બંધ છે!
સંતોષપૂર્વક જીંદગી જીવવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારી લો. બધાંને બધું નથી મળતું.
શબ્દો પરથી માણસની કિંમત ક્યારે પણ ન આંકી શકાય. લીંબડો કડવો અને ખાંડ મીઠી હોય છે પણ બન્નેમાંથી શ્રેષ્ઠ કોણ એ તો પછી જ સમજાય છે.
“જ્ઞાની” માણસ ને સમજાવી શકાય છે, “અજ્ઞાની” માણસ ને પણ સમજાવી શકાય છે, પરંતુ “અભિમાની” માણસ ને કોઈ સમજાવી શકતું નથી. તેને તો “સમય” જ સમજાવે છે.
ગુજજુમિત્રોને તમારો અવાજ બનાવી લો! શું તમે ગુજજુમિત્રોમાં તમારા કામ અથવા કળા વિષે, તમારી તકલીફો અથવા પીડા વિષે લેખ આપવા માંગો છો? તો આજે જ hellogujjumitro@gmail.com પર સંપર્ક કરો.