આપણે મોટા થઈ ગયા!
આપણે મોટા થઈ ગયા! “૧ રૂપિયાની ૬ પાણીપુરી”અને“૧૦ રૂપિયાની ૬ પાણીપુરી”એ બે નીવચ્ચે આપણે ક્યાંક મોટા થઈ ગયા! “મેદાન પર આવી જા”અને“ઓનલાઈન આવી જા” એ બે નીવચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા. “હોટલમાં ખાવા...
આપણે મોટા થઈ ગયા! “૧ રૂપિયાની ૬ પાણીપુરી”અને“૧૦ રૂપિયાની ૬ પાણીપુરી”એ બે નીવચ્ચે આપણે ક્યાંક મોટા થઈ ગયા! “મેદાન પર આવી જા”અને“ઓનલાઈન આવી જા” એ બે નીવચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા. “હોટલમાં ખાવા...
રિવાઇન્ડ બટન દબાવું ને બાળપણ આવી જાય!! ખરેખર આવું થાય તો , મજા આવી જાય . . . !! રિવાઇન્ડ બટન દબાવું , ને બાળપણ આવી જાય . . . !! છૂટી જાય બ્રીફકેસ...
વીતેલા દિવસો પાછા આવે તો! ગુજજુમિત્રો, આજે મને એક બહુ સરસ મજાની કવિતા વાંચવા મળી. આ કવિતામાં છે બાળપણની નાદાની અને મસ્તી. આ કવિતામાં છે જીવનની સાદગી અને ભૂતકાળની યાદો. શુંં તમને યાદ છે...