દિલ કેવી રીતે જીતાય છે?
દિલ કેવી રીતે જીતાય છે? શબ્દો અને દિમાગ થીદુનિયા જીતી શકાય છે, પરંતુ, દિલ તો આજે પણદિલથી જ જીતાય છે! Also read: “મારા પાકીટમાં રૂપિયા કોણે મૂક્યા?” – પિતા પુત્ર નો પ્રેમ
તમારે સુખી થવું છે કે સર્વોપરી? સુખી થવા માટે સગા સંબંધી અને મિત્રો જોઈએ… સર્વોપરી થવા માટે હરીફ અને દુશ્મન જોઈએ……! Also read : જો ઘડપણ માં પૂત કપૂત થાય તો માવતર કયાં જાય?...
ઈમાનદારી નું પ્રથમ પગથિયું તમારાઅંગત અને જાહેરવિચારોનુંએક સમાન હોવુએ જ ઇમાનદારીનુંપ્રથમ પગથિયું છે. Also read : કોરોનાની ત્રીજી લહેર ન આવે તેના માટે આ ૧૫ વસ્તુઓ કરો
વાણી, વિચાર અને વર્તન તમારી વાણી, વિચાર અને વર્તન જ નક્કી કરશે કે… સામે નું પાત્ર ફરિયાદ કરશે કે ફરી.. યાદ…!!! Also read : તણાવ (સ્ટ્રેસ) ને ફટાફટ દૂર કરવાના ૬ રામબાણ ઉપાયો
મળેલા લોકો ખોવાઇ ના જાય નવુ કોઇ ના મળે તો ચાલશે, પરંતુ મળેલા ખોવાઇ ના જાય તે જરૂર જોજો… જિંદગીનાં રસ્તા સીધા અને સરળ હોય છે, પણ મન ના વળાંકો જ બહુ નડે છે....
નવી પેઢી અને જૂની પેઢી નું સુખ તમે સુખી છો એવું ફક્ત દેખાડવું જ હોય તો નવી પેઢીને અનુસરો… અને ખરેખર સુખી થવું હોય તો જૂની પેઢીને અનુસરો…!!! Also read : ફરાળી હાંડવો બનાવવાની...