ભૂતકાળનાં કર્મો
ભૂતકાળનાં કર્મો જેમ કાલનું દુધ આજે દહીં બંને છે, તેમ ભૂતકાળનાં કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે. Also read: આજના પરિવર્તનના કળીકાળ માં આપણા સૌના જીવનમાં શું શું ઘટયું
ગુજરાતી સુવિચાર જિંદગીમાં એ જ વ્યક્તિ ખુશ રહી શકે છે..!! જેમના પર દુશ્મન લીંબુ ફેંકે તો તેનો સરબત બનાવી ને પી જાય…!! બાકી કેટલાય તો વહેમથી જ મરી જાય. Also read : સહજો બાઈની...
જીવનની સુગંધ એ જ માણી શકે જીવનની સુગંધ એ જ માણી શકે જેમની પાસે ખીલવા અને ખરવાની ક્ષણોની વચ્ચે , મહેંકી જવાની આવડત હોય છે..!!
કોઈ ભૂલ કરે તો શું કરવું જોઈએ? કોઈ એક નાની ભૂલ કરે છે, અને આપણે એ યાદ રાખીને, બહુ મોટી ભૂલ કરીએ છીએ..!! બીજાંની ભૂલોને ભૂલતાં શીખો… Also read : પરવળ ખાવાના ફાયદા જાણશો...
સંબંધ કેવી રીતે મજબૂત બને છે? સંબંધ મોટી મોટી વાતો કરવાથી નહિ , પરંતુ નાની નાની વાતો સમજવાથી મજબૂત બને છે..!! Also read : પરવળ ખાવાના ફાયદા જાણશો તો નિયમિતપણે ખાશો
શું તમને ગુસ્સાનું કારણ ખબર હોય છે? દરેક વાર ગુસ્સાનું કારણનફરત નથી હોતી,ક્યારેકચિંતા, કાળજી અને પ્રેમપણ હોઈ શકે છે… ગુજજુમિત્રો, આજે તમે ગુસ્સાનું કારણ સમજજો અને સાચી લાગણી ની કદર કરજો! આ પણ વાંચો:...