ઘુઘા નો નિબંધ!
ઘુઘા નો નિબંધ! ગુજજુમિત્રો, એકવાર એક શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું કે ભાખરા નાંગલ ડેમ ઉપર નિબંધ લખો. સૌથી પહેલાં આપણા ઘુઘા એ લખી દીધો. જ્યારે શિક્ષકે આ નિબંધ વાંચ્યો તો તેમણે ચક્કર આવી ગયા. કારણ...
ઘુઘા નો નિબંધ! ગુજજુમિત્રો, એકવાર એક શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું કે ભાખરા નાંગલ ડેમ ઉપર નિબંધ લખો. સૌથી પહેલાં આપણા ઘુઘા એ લખી દીધો. જ્યારે શિક્ષકે આ નિબંધ વાંચ્યો તો તેમણે ચક્કર આવી ગયા. કારણ...
ભાષા વિવેકનું શ્રેષ્ઠ ઉદાહરણ! ચંદુ માર્કેટમાં ઍક્ટિવા પર બેઠો બેઠો મોબાઈલ મંતરતો હતો. એક સજ્જન આવ્યા અને ચંદુના ખભે ખૂબ જ પ્રેમથી હાથ મૂકીને તેને પૂછયું :- “બેટા, તારું નામ શું છે…?” “ચંદુ…” “સરસ…તારા...
એક તોતડો મને કે,આ ગોવિંદ નાનજી નો ત્રાસબહુ જ વધી ગયો છે. અડધો કલાક પછીખબર પડી…કે“COVID-19” કહેતો’તો !!!????
પપ્પા નું રિઝલ્ટ!!! “કેટલા નંબરે પાસ થયો ?” “પપ્પા, બીજો આવ્યો .” “તુ આ વખતે નંબર વન પરથી સરકી ગયો!” “ના, પપ્પા, અનિલ અને મારા સમાન માર્કસ છે.” “પછી?” “બંનેના ગુણ સમાન હોવાથી, ત્યારબાદ...
આત્મનિર્ભર પત્ની!! પતિ: તેં મારા પાકીટ માંથી પૈસા લીધા છે…? પત્ની: હા… પતિ: સીધા લઈ લેવા કરતા માંગી લેવાય ને…! પત્ની: કાયમ માઇગે જ રાખીએ તો પછી અમે “આત્મનિર્ભર” ક્યારે થાશું…? ????????
જીવન ની વાસ્તવિકતા વાસ્તવિક જીવન માં પુરુષો ને માત્ર અપ્સરા નામની પેન્સિલ મળે છે, અને મહિલાઓને બાદશાહ નામનો મસાલો… બાકી બધું અંધવિશ્વાસ છે… ???????????????????? Read more jokes here.
નવશેકા પાણી ના કોગળા કરવાથી… નવશેકા પાણી માં મીઠું અને હળદર નાખી કોગળા કરવાથી, એ ખબર પડે છે કે છત પર કરોળિયા ના ઝાળા કેટલા છે !!!????
બ્યુટીપાર્લર નું બોર્ડ “પિત્તળની ચમચીને ગમે તેટલું ઘસો, સોનાની ન બને.” કોક અળવીતરો… આ વાક્ય ને બ્યુટીપાર્લર ના બોર્ડ નીચે લખી આવ્યો..!!! ???????????????????????????? Read more jokes here.
ગુજરાતી ના અનોખા શોખ!! (૧) ગુજરાતીઓની જાણીતી રમત – લાગી શરત(૨) ગુજરાતીઓનો જાણીતો ખોરાક – ખા મારાં સમ(૩) ગુજરાતીઓનું જાણીતું પીણું – મારૂં લોહી નાં પીશ(૪) ગુજરાતીઓનું જાણીતું પ્રિય વાજીંત્ર – તંબુરો(૫) ગુજરાતીઓનું જાણીતું...
પત્ની એ કરાવી સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ આજે સવારે હું થોડો આધ્યાત્મિક થઈ ગયો અને આંખો બંધ કરી વિચારવા લાગ્યો. ૧. હું કોણ છું ?૨. ક્યાંથી આવ્યો છું ?૩. કેમ આવ્યો છું ?૪. ક્યાં જવાનું...