બાળકો ગણિતમાં હોંશિયાર થઈ ગયા!!!
બાળકો ગણિતમાં હોંશિયાર થઈ ગયા!!!
ટીચર : બોલો બાળકો ૧ પછી શું આવે ?
બાળકો : ૨, ૩, ૪
ટીચર : અરે વાહ, પછી બોલો શું આવે ?
બાળકો : ૫,૬,૭
ટીચર : ખૂબ જ સરસ. બધાં હોશિયાર થઈ ગયા છો. પછી આગળ શું આવે?
બાળકો : ૮, ૯, ૧૦
ટીચર : અદ્ભુત, મને બહુ જ ખુશી થઈ. બાળકો ૧૦ પછી શું આવે?
બાળકો : ગલ્લો, રાણી ને બાદશાહ!!
ટીચરને ચક્કર આવી ગયા!!!!! ????????????????
તમામ ગુજ્જુમિત્રોને સાતમ-આઠમની હાર્દિક શુભકામના!
Read more jokes here.