આસમાની રંગની ચૂંદડી રે
![સાચી રે મારી સત્ય](https://gujjumitro.com/wp-content/uploads/2020/10/garba-650x500.jpg)
આસમાની રંગની ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે તારલા રે રૂડા તારલા રે
માની ચુંદડી લહેરાય નવરંગે રંગી ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે
માની ચુંદડી લહેરાય ચૂંદડીમાં ચમકે હીરલા ૨ે, રૂડા હીરલા રે
માની ચુંદડી લહેરાય. શોભે મજાની ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે મુખડું રે, રૂડું મુખડું રે,
માની ચુંદડી લહેરાય અંગે દીપે છે ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે
માની ચુંદડી લહેરાય
પહેરી ફરે ફેર ફુદડી રે, ફેર ફૂદડી રે, માની ચુંદડી લહેરાય
લહેરે પવન ઊડે ચૂંદડી રે, ઊડે ચૂંદડી રે
માની ચુંદડી લહેરાય
આસમાની રંગની ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે
માની ચુંદડી લહેરાય