વજન ઓછું કરવાના ઉપાય – એક અઠવાડિયામાં ૧૦ કિલો સુધી ઓછું કરો
શું તમે વજન ઓછું કરવાના ઉપાય શોધી રહ્યાં છો?
મિત્રો, આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જાગૃત થઈ ગયા છે. જે રીતે રોજ નવી નવી બીમારીઓ સામે આવી રહી છે એવામાં દરેક વ્યક્તિ પાસે જો સ્વાસ્થ્ય જ સૌથી મોટી પુંજી છે. લોકોનુ ઘરમાંથી બહાર નીકળવુ પણ ખૂબ ઓછુ કે પછી બંધ થઈ ગયુ છે. જેથી દરેકનુ વજન વધી જવુ એ સ્વભાવિક છે. વર્ક ફ્રોમ હોમને કારણે જો આપ ઘરમાં વર્ક આઉટ ન કરી શકતા હોય તો આજે અમે તમને એક ઉપાય બતાવી રહ્યા છીએ. જાડાપણુ અથવા શરીરના વધતા વજનને ઘટાડવા માટે કસરત કરવી, ખોરાક પર કંટ્રોલ કરવો અને દોડવી-ફરવુ વગેરે કરવુ જરૂરી હોય છે. પણ આર્ટીકલમાં અમે તમને એવા જ્યુસ વિશે બતાવી રહ્યા છે જે એક અઠવાડિયામાં તમારુ વજન 10 કિલો સુધી ઘટાડી શકે છે.
હેલ્ધી જ્યુસ ના ફાયદા
આ પ્રાકૃતિક જ્યુસમાં એંટી-ઓક્સીડેંટ તત્વો ભરપૂર છે જે મેટાબોલિજ્મ રેટને બૂસ્ટ કરે છે અને તમારા શરીરમાં એકસ્ટ્રા ફૈટને બર્ન કરવામાં સહાયતા પ્રદાન કરે છે. આવો જાણીએ કેવી રીતે આ જ્યુસને તૈયાર કરી શકો છો.
જરૂરી સામગ્રી –
ગાજરનુ જ્યુસ – 3 ચમચી,
કાકડીનુ જ્યુસ – 2 ચમચી,
/સૂરજમુખીના બીજ (sun seeds) – 1 ચમચી.
બનાવવાની રીત – ત્રણેય પ્રકારની સામગ્રીઓ ભેગી કરી લો અને બંને પ્રકારના જ્યુસને મિક્સ કરી લો. સનના બીજને મિક્સરમાં નાખીને પાવડર બનાવી લો. આ પાવડરને જ્યુસમાં નાખીને મિક્સ કરી લો.
આ પીણાને દરરોજ સવારે ખાલી પેટ પીવુ જોઈએ. આને બનાવીને ન મુકશો પણ તરત જ બનાવીને પી જાવ. એક અઠવાડિયામાં તમને શરીરમાં પરિવર્તન જોવા મળશે.
(નોંધ – તમે સનના બીજને બદલે અળસીના બીજ પણ લઈ શકો છો. અળસીના બીજ ડાયાબિટીસના રોગીઓ માટે લાભકારી રહે છે)
લાઇફસ્ટાઇલ માં બદલાવ લાવો
- ભેંશના દૂધ ને બદલે ગાયના દૂધનું સેવન કરો
- ભેંશના ઘી ને બદલે ગાયના ઘી નું સેવન કરો
- વેજીટેબલ ઘી ને બદલે ચોખ્ખા ઘી નું સેવન કરો
- સિંગતેલ ને બદલે તલ તેલ સેવન કરો
- ચા-કોફી ને બદલે દૂધ છાશ સેવન કરો
- સિંગ ને બદલે તલનું સેવન કરો
- તુવેરને બદલે મગ નું સેવન કરો
- બજારુ પીણાં ને બદલે દૂધ,છાશ સેવન કરો
- ખાંડ ને બદલે સાકર નું સેવન કરો
- બટાટા ને બદલે સુરણ સેવન કરો
- મરચાંને બદલે મરીનું સેવન કરો
- મીઠાને બદલે સિંધવનું સેવન કરો
- બહારના ખોરાકને બદલે ઘરનો ખોરાક સેવન કરો
- માંસાહાર ને બદલે ફ્ળો નું સેવન કરો
- મશીનના લોટને બદલે ઘંટીનો લોટ સેવન કરો