ગુજરાતી માતૃભાષા દિવસ કવિતા : ઉમાશંકર જોશી ની કલમે

સુરતી શિયાળા ની રાહ

ગુજરાતી માતૃભાષા દિવસ કવિતા : ઉમાશંકર જોશી ની કલમે

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.

મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.

ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.

– ઉમાશંકર જોષી

અશક્તિ દૂર કરવાના ઉપાય : ધાણી સાથે દેશી ગોળ કે ખજૂર

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *