પ્રાણીઓ ના જીવન માંથી શીખો અને જીવન ને સફળ બનાવો

પ્રાણીઓ ના જીવન માં સમાયેલો છે તમારા માટે ખાસ સંદેશ

પ્રાણીઓ ના જીવન માં સમાયેલો છે તમારા માટે ખાસ સંદેશ

▪️ઘોડા જ્યાં પાણી પીવે ત્યાં પીઓ, ઘોડો ક્યારેય ખરાબ પાણી પીતો નથી.

▪️ત્યાં સૂવો જ્યાં બિલાડી ઊંઘે છે, તેને શાંતિ પ્રિય છે.

▪️એ ફળ ખાઓ જેને કીડાએ સ્પર્શ કર્યો હોય પણ ઘૂસ્યો ન હોય, તે હંમેશા પાકેલા ફળની શોધમાં રહે છે.

▪️જ્યાં છછુંદર ખોદે છે ત્યાં તમારું વૃક્ષ વાવો, કારણ કે તે ફળદ્રુપ જમીન હોય છે.

▪️તમારું ઘર ત્યાં બનાવો જ્યાં સાપ પોતાને હુંફાળું રાખવા બેસે છે, કારણ કે તે જમીન સ્થિર હોય છે.

▪️ગરમી થી બચવા માટે પક્ષીઓ જ્યાં બેસે છે ત્યાં પાણી માટે ખોદો. જ્યાં પક્ષીઓ વિસામો લે છે, ત્યાં પાણી જરૂર હોય છે.

▪️પક્ષીઓ જાગે ત્યારે જાગો અને પક્ષીઓ સૂવે ત્યારે સૂઈ જાઓ. પક્ષીઓ સફળતા નો માર્ગ જાણે છે.

પક્ષી પાસે થી શીખવાના ૧૩ બોધપાઠ
પ્રાણીઓ ના જીવન માં સમાયેલો છે તમારા માટે ખાસ સંદેશ

▪️શાકભાજી વધુ ખાઓ – તમારી પાસે જંગલના પ્રાણીઓ જેવા મજબૂત પગ અને મજબૂત હૃદય રહેશે.

▪️જ્યારે પણ તમને સમય મળે ત્યારે તરવું જોઈએ, તમને લાગશે કે તમે જમીન પર એવી રીતે છો જેમાં પાણીમાં માછલી.

▪️શક્ય તેટલું આકાશ તરફ જુઓ, તમારા વિચારો સ્પષ્ટ બનશે.

▪️શાંત અને મૌન રહો, અને તમારા હૃદયમાં શાંતિ આવશે, અને તમારા આત્માને શાંતિ મળશે

  • સરોવના સંત સેરાફિમ.

સ્વામી વિવેકાનંદ ના પ્રસંગો : પત્રકાર સાથે યાદગાર ઈન્ટરવ્યુ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *