પાણીપુરી અને માનવીય સંબંધો માં સમાનતા
પાણીપુરી અને માનવીય સંબંધો માં સમાનતા
❤️પુરી એટલે પિતા . . . બહારથી કડક પણ મૂળભૂત સ્વભાવ નરમ , બધા સુખ દુઃખ પોતાની અંદર સમાવી લેતા . . .
❤️પાણી એટલે માતા . . . મુખ્ય સામગ્રી. તીખી-મીઠી,પોતાની અંદર બધા સ્વાદ ભેગા કરી ને કરતી ઘડતર , એના વગર બધું જ અધૂરું . . .
❤️મીઠી ચટણી એટલે પત્ની … વાનગીની મહત્વ ની સામગ્રી , કે જેની સાથે રોજ થાય ખાટી-મીઠી તકરાર . . .
❤️રગડો, મગ અને બટાકા . . . એટલે ભાઈ,બહેન ને સખા , કે એમનું પોતાનું જ આગવું સ્થાન, જેની અવેજીમાં બીજું કોઈ ના ચાલે . . .
❤️અને છેલ્લે બુંદી . . . એટલે દુન્વયી બીજા નાના-મોટા સંબંધો, ક્યારેક એ ના પણ હોય તો એના વગર ચાલી પણ જાય . . .
❤️પુરીમાં બધું ભેગું કરો , અને માણતા જાઓ માનવીય સંબંધો નો સ્વાદ!
Also read : માતા પિતાના આશીર્વાદ કે કોઈ જાદુઈ છડી : ગુજરાતી લોક વાર્તા