ડોક્ટર ની પાછળ MD કેમ?
ડોક્ટર ની પાછળ MD કેમ?
ગુજ્જુભાઈ એકવાર તેમના મજાકિયા ડૉક્ટર મિત્રને મળવા ગયા.
ગુજ્જુભાઈ : હેં ડોક્ટર, તમારી પાછળ એમ ડી (MD) કેમ લખેલું છે?
ડોક્ટર : જો દર્દીને સારું થઈ જાય તો ઠીક છે ……
નહીંતર ……
મિચ્છામી દુક્કડમ (MD) !!!
Read more jokes here : હાસ્યમંજરી