લગ્નજીવનની ૧૦ રમૂજી વાસ્તવિકતાઓ !!!!

ગુજરાતી જોક

લગ્નજીવનની ૧૦ રમૂજી વાસ્તવિકતાઓ !!!!

(૧)
લગ્ન એટ્લે….
“સાંભળો છો”
થી લઇને…
“બેરા થઈ ગયા છો”
સુધીની સફર..!!

(૨)
લગ્ન એટલે….
“આમ આવો “
થી લઈને,
“આઘા જાઓ”
સુધીની સફર..!!

(૩)
લગ્ન એટલે….
“તમે મળ્યા એ નસીબ”
થી લઈને,
“મારા ફૂટેલા નસીબ”
સુધીની સફર..!!

(૪)
લગ્ન એટલે….
તમે રહેવા દો”
થી લઈને,
“મહેરબાની કરી ને તમે તૌ રહેવા જ દો”
સુધીની સફર..!!

લગ્નજીવનની ૧૦ રમૂજી વાસ્તવિકતાઓ !!!!

(૫)
લગ્ન એટલે….
“માની જા” થી લઈને,
“તેલ પીવા જા” સુધીની સફર..!!

(૬)
લગ્ન એટ્લે….
“ક્યાં ગઇ વ્હાલી”
થી લઇને,
“ક્યાં મરી ગઇ”
સુધીની સફર..!!

(૭)
લગ્ન એટલે….
“વાત કર ને..મુડ ઓફ છે”
થી લઈને,
“પ્લીઝ, એવી વાતો કરી મુડ ઓફ ના કર”
સુધીની સફર..!!

(૮)
લગ્ન એટલે….
“તારા જેવુ કોઇ નથી”
થી લઈને,
“તારી જેવી ઘણીયે છે”
સુધીની સફર..!!

(૯)
લગ્ન એટ્લે….
“આવી જા”
થી લઇને,
“આઘી જા”
સુધીની સફર..!!

(૧૦)
લગ્ન એટ્લે….
“ભવોભવ મળજો”
થી લઇ ને.
“આવતા ભવે ના મળતા’
સુધીની સફર..!!

ગુજ્જુમિત્રો, જો તમને લગ્નજીવનની ૧૦ રમૂજી વાસ્તવિકતાઓ ગમી હોય તો અમારા હાસ્યમંજરી વિભાગની મુલાકાત અવશ્ય લેજો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *