છોકરીઓની નજરે રફાલ!!!
![સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી](https://gujjumitro.com/wp-content/uploads/2020/06/Laughing-emoji-new-e1591695988736.jpg)
છોકરીઓની નજરે રફાલ!!!
અંબાલા – એર બેઝ ની બહાર એક સૈનિક જમીન પર ઢળી પડ્યો…
ના, ના તેને કોરોનાના લક્ષણ નહોતા
એણે રફાલ જોવા આવેલી બે છોકરીઓ નો વાર્તાલાપ સાંભળી લીધો….
રફાલને જોઇને એક છોકરી બીજીને પૂછતી હતી કે –
“હેં એક એક વિમાનના 1600-1600 કરોડ ખર્ચી નેય બધા એક જ કલરના લીધા…!??
????????♀️????????
Read more jokes here.