વરસાદી વાતાવરણમાં ક્યા ફરવા જઈશું?

વરસાદી વાતાવરણમાં ક્યા ફરવા જઈશું?
પત્ની : મસ્ત વરસાદી વાતાવરણ છે.
ક્યાં જશું આ વખતે ફરવા? અગાસી
પતિ : છત્રી લઈ ને અગાસીમાં જા અને ગા કે,
ત્વમેવ ખંડાલા ચ લોનાવાલા ત્વમેવ
ત્વમેવ માથેરાન ચ મહાબલેશ્વર ત્વમેવ
ત્વમેવ ગોવા ચ શિમલા ત્વમેવ
ત્વમેવ સર્વમ મમ હીલ-સ્ટેશન ત્વમેવ
????????????