પુરુષોનો રવિવાર કેવો હોય છે?
પુરુષોનો રવિવાર કેવો હોય છે?
- પુરુષોનો રવિવાર કેવો હોય છે? છુટ્ટીના દિવસે ય હખ ન હોય અને વહેલા જાગીને ગાંઠિયા લેવા જવું એટલે પુરુષોનો રવિવાર.
- અઠવાડિયાથી કંટાળીને એક દિવસ ઘરે શાંતિથી રહેવા મળ્યું હોય એમાં ય કચ કચ એટલે પુરુષોનો રવિવાર.
- લાગણી કરતા માંગણી વધી જાય અને ખરીદીનું મોટુ લિસ્ટ પકડાવી દયે એટલે પુરુષોનો રવિવાર
- બપોર અને સાંજનું મેનુ સ્પેશ્યલી પૂછીને બનાવવા અને ભોજન સમયે ડીશમાં આવતા જ ઇલેક્શન રિઝલ્ટ જેટલો ધ્રાસ્કો પડે એ પુરુષોનો રવિવાર
- સાંજ પડતા જ ક્યાંક ફરવા જવું કહીને પાણીપુરી ખાવા લઈ જાય એ પુરુષોનો રવિવાર.
- પથારીમાં પડતા જ અઠવાડિયાની વાતો ભેગી કરેલી ઠાલવે એટલે પુરુષોનો રવિવાર..
7.સવાર પડતા જ કેટલું ઘોરસો ઓફિસ ટાઈમ થઈ જશે મારે ટિફિનમાં શુ બનાવવું એ જલ્દી કહી દયો,મોડું થાય છે.
હાશ,
પુરુષોનો સોમવાર…😉😁
નોંધ – કુંવારા આઘા રેજો.