જૈન સ્થાનકવાસી પ્રતિક્રમણ ની ઓનલાઈન લિન્ક
જૈન સ્થાનકવાસી પ્રતિક્રમણ
જૈન સ્થાનકવાસી ના સુજ્ઞ શ્રાવક અને શ્રાવિકા માટે સમગ્ર વર્ષ દરમિયાન (ખાસ કરીને પર્યુષણ દરમિયાન) કરવાના પ્રતિક્રમણ ના MP3 ઓડીયો (ઈલાબેન સંઘવી ના સ્વરે) અહીં આ મેસેજ માં આપવામાં આવ્યા છે. આપ શ્રી યોગ્ય અવસરે આનો લાભ લઈ વાયુવેગે મોક્ષમાર્ગી બનો, એ જગતકલ્યાણની ભાવના સાથે આપને સમર્પિત.
૧. રાઈસી પ્રતિક્રમણ (સવારનું પ્રતિક્રમણ)
અહી ક્લિક કરો:
Audio : https://drive.google.com/file/d/1SnvIQWKB0yv0J_hV4jb3vpq66eJfBFNs/view?usp=drivesdk
૨. દેવસી પ્રતિક્રમણ (સાંજનું પ્રતિક્રમણ)
અહી ક્લિક કરો:
Audio : https://drive.google.com/file/d/1SjNyHOcmroIJipwxJ6Ehd_1BCQjRtt_N/view?usp=drivesdk
૩. ચૌમાસી પ્રતિક્રમણ (મુખ્ય ત્રણ ચોમાસી પાખી ના દિવસે કરવું)
અહી ક્લિક કરો:
Audio : https://drive.google.com/file/d/1SnC_Wd5nogajkhtJJDNWdjzVgpDY2-pk/view?usp=drivesdk
૪. પક્ખી પ્રતિક્રમણ (મુખ્ય ત્રણ પાખી સિવાયની બધી જ પાખી ના દિવસે કરવું)
અહી ક્લિક કરો:
Audio : https://drive.google.com/file/d/1SkwHBdAIZAaFOtyh9qyEh0HoeIpyg-Ln/view?usp=drivesdk
૫. સવંત્સરી પ્રતિક્રમણ
અહી ક્લિક કરો:
Audio : https://drive.google.com/file/d/1SebOrOk3YDtOKvji2JdS8GpOGNBAVFaX/view?usp=drivesdk
ઉપર મોકલેલી લિન્ક મા સ્થાનકવાસી પ્રતિક્રમણ ની 5 લિન્ક ગુજરાતીમાં છે. એને ઓપન કરી ડાઉનલોડ કરી લેવી. ડાઉનલોડ કરેલી ફાઇલ ફાઇલમેનેજર મા સેવ થશે.
પ્રતિક્રમણ કરતી વખતે મોબાઈલ ફોન ને એરોપ્લેન મોડ પર રાખી ફાઇલમેનેજર માથી પ્રતિક્રમણ ની ફાઇલ જ્યાં સેવ હોય ત્યાંથી પ્લે કરવી જેથી પ્રતિક્રમણ કરતી વખતે ફોન કે મિડિયા ડિસ્ટર્બ ન કરે અને મોબાઇલ ને ટચ કર્યા વગર આખું પ્રતિક્રમણ થઈ જાય.
આ લિન્ક દરેક ગ્રુપ મા કે સ્થાનકવાસી જૈનોને શેર કરવી જેથી પ્રતિક્રમણ ભણાવવા વાળા ને પુણ્ય નો લાભ મળે.
🙏જય જિનેન્દ્ર🙏