જેલ થી ભાગીને પતિ જ્યારે પત્ની ને મળ્યો
![બેંકમાં ઇન્ટરવ્યૂ](https://gujjumitro.com/wp-content/uploads/2021/05/funny-joke-640x500.png)
જેલ થી ભાગીને પતિ જ્યારે પત્ની ને મળ્યો
બાર વર્ષ ની અથાગ મહેનત પછી કેદી જેલ તોડી ને ભાગવામાં સફળ થયો…..
ઘરે પહોંચ્યો તો પત્નીએ દરવાજો ઉઘાડતા વેંત પુછ્યુ: ટીવી માં બતાવે છે કે તમે આઠ કલાક પહેલા જેલ માંથી ભાગ્યા તો અત્યાર સુધી ક્યાં હતા?????
કેદી એ પોલીસ ને સામેથી ફોન કરી ને કીધું.. મને પાછો તેડી જાવ….
😂😂😅😅
Also read : ચા, દાળ અને પત્ની – એક હાસ્ય રચના