વજન વગર ની વાત નકામી

વજન વગર ની વાત નકામી

વજન વગર ની વાત નકામી

ભજન વગર ની રાત નકામી

સંગઠન વગર ની નાત નકામી

માનવતા વગર ની જાત નકામી

કહ્યું ન માને એ નાર નકામી

બેસી જાય તેવી ઘોડી નકામી

બ્રેક વગર ની કાર નકામી

પૂંજી સાવ અધૂરી નકામી

સમજણ સાવ થોડી નકામી

ભણતર વગર નું જીવન નકામું

સ્વાદ વગર નું જમણ નકામું

સુગંધ વગર નું ફૂલ નકામું

સુધારે નહીં તેવો માર નકામો

બોલ્યો ફરે એ બંદો નકામો

કઈ ઉપાડે નહીં તે ખભો નકામો

છોલે નહીં તે રન્ધો નકામો

નફા વગર નો ધંધો નકામો

દુઃખ માં સાથ ન આપે તે મિત્ર નકામો…..

વજન વગર ની વાત નકામી

Also read: પારસી ઉદ્યોગપતિ અદાર પુનાવાલા ની ઉદારતા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *