જીવન પરિવર્તનનો અસલી ભેદ!
જીવન પરિવર્તનનો અસલી ભેદ!
એક મૌન પુરુષ ની મને ઓળખાણ આપી નેં કહ્યું કે..
“આ ભાઇ પાંત્રીસ વર્ષ થી ગીતા નાં ઉપદેશ નીયમીત સાંભળીને એની રહેણી-કરણી બદલાય ગઇ છે.”
આ સાંભળી મારૂં હૃદય પીગળી ગયું, નેં એક સન્માન થી જોઇ રહ્યોં મનોમન એમને વંદન કરતો થયો, એમની ધાર્મિકતા જોઇ ભેટીપડયો.
આ ભાવ જોઈ બાજુવાળા ભાઇ મને કાન માં આવી ને કહીં ગયા,
એની ઘરવાળી નુ નામ “ગીતા” છે.
????????????????????
Add to home screen : http://gujjumitro.com/