પતિ-પત્ની અને પાણીપુરી

પતિ-પત્ની અને પાણીપુરી
પત્ની પાણીપુરી ખાઈ રહી હતી.
20-25 પુરી ખાધા પછી તેણે પતિને પૂછ્યું, “બીજી 10 ખાઈ લઉં?”
પતિ : નાગણ ખાઈ લે.
પત્નીએ ગુસ્સામાં પ્લેટ ફેંકી દીધી અને કહ્યું, “નાગણ કોને બોલ્યા?”
પતિ : અરે મેં કહ્યું ના ગણ, ખાઈ લે જેટલી ખાવી હોય એટલી.????????????????
Read more jokes here.
????????????