પપ્પા નું રિઝલ્ટ!!!
![પપ્પા નું રિઝલ્ટ!!!](https://gujjumitro.com/wp-content/uploads/2020/09/dad-639x500.png)
પપ્પા નું રિઝલ્ટ!!!
“કેટલા નંબરે પાસ થયો ?”
“પપ્પા, બીજો આવ્યો .”
“તુ આ વખતે નંબર વન પરથી સરકી ગયો!”
“ના, પપ્પા, અનિલ અને મારા સમાન માર્કસ છે.”
“પછી?”
“બંનેના ગુણ સમાન હોવાથી, ત્યારબાદ તેમણે પ્રથમ-બીજાને નક્કી કરવા માટે “ડકવર્થ લુઇસ” નિયમનો ઉપયોગ કર્યો.”
“એટલે …??”
“એટલે કે, બંનેના પિતાના SSC ના ગુણ તપાસ્યા. તે પછી ….. “
“ભલે બીજો આવ્યો .. વાંધો નહીં ..”
????????
Read more jokes here.
Hahaha