શાબાશી અને દગો
પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ,કેમકે શાબાશી અને દગોબંને પાછળ થી જ મળે છે. Also read: મોહનબા ની ખુમારી : રાજપૂત સમાજ ની સત્ય ઘટના
પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ,કેમકે શાબાશી અને દગોબંને પાછળ થી જ મળે છે. Also read: મોહનબા ની ખુમારી : રાજપૂત સમાજ ની સત્ય ઘટના
જિંદગી ભર જો મોજ માં રહેવું હોય તો… જિંદગી ભર જો મોજ માં રહેવું હોય તો હંમેશા સ્વાદ અને સંવાદ પર સંયમ રાખો! આવા સુવિચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
ત્રણ પ્રકારના મિત્રો જીવનમાં સગા અને મિત્રો હંમેશા ત્રણ પ્રકારના હોય છે ,ફૂટપટ્ટી જેવા જે જિંદગીભર માપ્યા જ કરે ,સંચા જેવા જે જિંદગીભર છોલ્યા જ કરે ..અને…રબ્બર જેવા ,જે તમારી ભૂલો ને ભૂંસી ને...
આંગળીઓ જ નિભાવી રહી છે સંબંધો આજકાલ, મળીને નિભાવવાનો સમય જ ક્યાં છે બધા ટચ માં વ્યસ્ત હોવા છતાં કોઈ ટચ માં નથી… Also read: આજનું પુણ્ય…
જાણવા કરતા સમજવું એ ઘણું મહત્વનું છે, તમને જાણતા તો અનેક હશે પણ જે ખરેખર સમજતા હોય એવા ઓછાં હશે. Also read: અહીંયા સૌ નશામાં છે
તળાવ એક જ હોય છે.જેમાં હંસ મોતી શોધે છે.અને બગલો માછલી શોધે છે.ફક્ત વિચાર વિચાર માં ફરક છે.તમારા વિચારો જ છે, જે તમનેઆગળ કે પાછળ લઈ જાય છે… Also read: આત્મવિશ્વાસ,મનોબળ અને સંકલ્પ
આજનું સુખ ગઈ કાલના કરેલા પુણ્યની જાહેરાત છે, અને આજનું પુણ્ય આવતી કાલે આવનારા સુખનું રિઝર્વેશન છે. Also read: પરિવર્તન ની શરૂઆત ખુદ થી કરો : ગુજરાતી બોધ કથા
બારેમાસ ક્યાં વસંત હોય છે અંત નો પણ અંત હોય છે.કોઈ ક્યાં અનંત હોય છે પાનખર પણ એક ઘટના છે..બારેમાસ ક્યાં વસંત હોય છે.. એમ તો બધા લાગે એક સરખા..ભગવાં પહેરેલ ક્યાં સંત હોય...
આત્મવિશ્વાસ, મનોબળ અને સંકલ્પ. સાહેબ, ત્રણ તીર જેના ભાથામાં હોય એ માણસ અઘરામાં અઘરું નિશાન વીંધી શકે છે. 🌹 Also read: પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ