પલળી ગયો હું…
ઝાપટું આવ્યુંઅચાનક યાદનું, ઠેઠ અંદર સુધીપલળી ગયો હું. વાદળની બુંદોએ તોમાટીને મહેકતી કરી દીધી, પણ દિલની યાદોએ તોપાં૫ણોને વહેતી કરી દીધી. પૂછશે ઘરે કેકેમ પલળ્યા હતા? કહીશ, રસ્તામાંભાઇબંધ મળ્યાં હતા.

કેટલું સરળ છે સૌને ગમી જવું,અનિચ્છાએ પણ સદા નમી જવું! ખુદની વાતે વળી મમત શીદ?ખોટું હોય તો પણ ખમી જવું! માણસ છે, ગુસ્સો આવે તો,સહેજ તપી જવું, પછી શમી જવું! સાચું હોવું જરૂરી નથી,...