સંબંધમાં કોનું શાસન?
સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં સંબધ હારે છે… મિત્રો, અને જ્યાં હૃદય નું શાસન ચાલે છે ત્યાં સંબંધ જીતે છે…
સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં સંબધ હારે છે… મિત્રો, અને જ્યાં હૃદય નું શાસન ચાલે છે ત્યાં સંબંધ જીતે છે…
આ લેખમાં તમને સુખની સાચી પરિભાષા જાણવા મળશે. હું પૂર્ણપણે માનું છું કે સાચું સુખ આપણી અંદર છે. આપણાં મિત્રો અને પરિવારના સ્નેહમાં છે. જ્યારે તમે આ વાંચો ત્યારે ખુદને પૂછજો કે તમારા માટે...
જીવનમાં જયારે બધું એક સાથે અને જલ્દી-જલ્દી કરવાની ઈચ્છા થાય…. બધું ઝડપથી મેળવવાની ઈચ્છા થાય અને આપણને દિવસના ૨૪ કલાક પણ ઓછા લાગવા લાગે…..ત્યારે આ બોધકથા “કાચની બરણી ને બે કપ ચા” ચોક્કસ યાદ...
મૂંઝાય છે શું મનમાં, સમય જતાં વાર નથી લાગતી, કાંકરાને રેતીમાં બદલાતા, વાર નથી લાગતી, પ્રેમથી જીવન જીવી લેજો મિત્રો, હ્રદયને બંધ થવામાં વાર નથી લાગતી… gujjumitro.com
સકારાત્મક વિચાર કરનારનેકોઈ ઝેર મારી ન શકેઅનેનકારાત્મક વિચાર કરનારનેકોઈ દવા બચાવી ન શકે!!!
જયારે કોઈ કારણ વગર તમને આનંદની અનુભૂતિ થાય, ત્યારે સમજવું કે જગતમાં કોઈને કોઈ તમારા માટે પ્રાર્થના કરી રહ્યું છે !! gujjumitro.com