તમારા સુખ દુ:ખની સ્વીચ
તમારા સુખ દુ:ખની સ્વીચ
લોકો આલોચના કરે અને તમે દુઃખી થઈ જાઓ,
લોકો પ્રશંસા કરે અને તમે ખુશ થઈ જાઓ,
મતલબ કે તમારા સુખ દુ:ખની સ્વીચ લોકોના હાથમાં છે,
પ્રયત્ન કરો કે આ સ્વીય તમારા હાથમાં હોય.
Also read : મોબાઈલ રેડિયેશન અને તેના વિષે અગત્યની જાણકારી