મોબાઈલ નેટવર્ક જેવું જીવન!!
મોબાઈલ નેટવર્ક જેવું જીવન
❄ સ્કૂલ લાઈફ… Jio જેવી.
👉🏻 (જીઓ ધન ધના ધન.)
❄ કોલેજ લાઈફ… Reliance જેવી.
👉🏻 (કર લો દુનિયા મુઠ્ઠી મેં.)
❄ બેચરલ લાઈફ… Airtel જેવી
👉🏻 (એશી આઝાદી ઓર કહા.)
❄ સગાઈ પછી… Idea જેવી.
👉🏻 (જો બદલ દે આપકી દુનિયા.)
❄ લગ્ન પછી… Vodafone જેવી.
👉🏻 (જયાં પણ જાવ નેટવર્ક સાથે ને સાથે.)
❄ સંતાનો થયા પછી… B.S.N.L જેવી
👉🏻 (બધી લાઇન વ્યસ્ત છે.)
❄ પણ મારી મિત્રતા… L.I.C જેવી.
👉🏻 (જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી)
વધુ જોક્સ વાંચવા માટે અહીં ક્લીક કરો.